<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th April 2026

સોમનાથમાં અમિતભાઇ શાહનું સ્‍વાગત કરતા ડોલરભાઈ કોટેચા અને ગિરીશભાઈ કોટેચા

જૂનાગઢઃ કેન્‍દ્રીય મંત્રી અમિત શાહ સોમનાથ મહાદેવના દશનાર્થે આવેલ દરમ્‍યાન સોમનાથ હેલીપેડ ખાતે ખેત બેંકના ચેરમેન ડોલરભાઈ કોટેચા અને જુનાગઢના પૂર્વ ડેપ્‍યુટી મેયર ગિરીશભા કોટેચાએ અમિતભાઈન. પુષ્‍પગુચ્‍છ અર્પણ કરી આવકારતા તસ્‍વીરમાં નજરે પડે છે. (અહેવાલઃ વિનુ જોશી, તસ્‍વીરઃ મુકેશ વાઘેલા, જુનાગઢ)

(9:58 AM IST)