News of Wednesday, 18th November 2026
ભુપેન્દ્રભાઇને નવા વર્ષની શુભેચ્છા પાઠવતા જુનાગઢના ડો.ડી.પી. ચિખલીયા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૧૮: સોમવારે ભાજપ કાર્યાલય શ્રી કમલમ કોબા ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, પ્રદેશ અધ્યક્ષ જગદિશભાઇ વિશ્વકર્મા પ્રદેશ પ્રભારી તરૂણ ચુગજી તથા નાયબ મુ.મંત્રી હર્ષભાઇ સંઘવીની ઉપસ્થિતીમાં સ્નેહમિલન યોજાયુ હતુ. જેમાં જુનાગઢ ત્રિમુર્તિ હોસ્પિટલના ડાયરેકટર અને ગુજરાત હાઉસિંગ ફાયનાન્સ કોર્પોરેશનના ચેરમેન ડો.ડી.પી.ચિખલીયા ઉપસ્થિત રહી મુ.મંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ સહિત ભાજપના આગેવાનોને નુતનવર્ષની શુભેચ્છા પાઠવી હતી. જે તસ્વીરમાં નજરે પડે છે.(તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)
(1:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
