તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Thursday, 5th November 2026
ગોંડલમાં ડીવાયએસપી કે. જી. ઝાલાની તકેદારી બેઠક

ગોંડલઃ સીટી પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી કે.જી. ઝાલાના અધ્યક્ષ સ્થાને આંગડિયા પેઢીઓ અને જવેલર્સ વેપારીઓ સાથે તકેદારી બેઠક યોજી હતી જે તસ્વીરમાં નજરે પડે છે.(તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)
(12:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
