<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st July 2026

આટકોટ-જસદણના વિદેશી દારૂના ગુન્‍હામાં વોન્‍ટેડ રાજસ્‍થાન-હરીયાણાના પ સપ્‍લાયર પકડાયા

રાજકોટ રેન્‍જ તથા રૂરલ ક્રાઇમ બ્રાંચની ટીમે આરોપીઓને ઝડપી લીધા

રાજકોટ તા. ૩૧ :.. આટકોટ-જસદણ પંથકમાં વિદેશી દારૂના ગુન્‍હામાં વોન્‍ટેડ હરીયાણા અને રાજસ્‍થાનના પાંચ સપ્‍લાયરોને પોલીસે ઝડપી લીધા હતાં.

નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી નિર્લિપ્ત રાય રાજકોટ રેન્‍જ. તથા રાજકોટ ગ્રામ્‍ય જીલ્લા પોલીસ અધિક્ષર વિજય સિંહ ગુર્જરે ગુજરાત રાજયના સીમાવર્તી રાજયોમાંથી વિદેશી દારૂની સપ્‍લાય કરતી ગેંના પકડવા પર બાકી રહેલ આરોપીઓને તાત્‍કાલીક અસરથી પકડી પાડવા આપેલ સુચના અન્‍વયે રાજકોટ રેન્‍જના પો. ઇ. અપૂર્વ પટેલ, એલસીબી રાજકોટ ગ્રામ્‍યના પો. ઇ. જે. પી. રાવની આગેવાનીમાં એલસીબી રાજકોટ ગ્રામ્‍યના પો. સબ. ઇ. એચ. સી. ગોહીલ, પો. સ. ઇ. પી. એન. ભરવાડ, રાજકોટ રેન્‍જના રેન્‍જના પો. સ. ઇ. પી. એન. મોરી, પો. સ. ઇ. બી. સી. મીયાત્રા, પો. સ. ઇ. સી. એમ. કાંટેલીયા, પો. સ. ઇ. પી. સી. સરતેજાનાઓની અલગ અલગ ટીમોએ

(11:39 AM IST)