News of Saturday, 14th November 2026
ગોંડલના શ્રી સુરેશ્વરમહાદેવને નવા વર્ષે ભવ્ય શણગાર

(અશોક જોશી દ્વારા) ગોંડલઃ તા. ૧૪, બેસતાવર્ષના શુભ દિવસે ગોંડલ સુરેશ્વર મંદિરે પુજારી શૈલેષપરી ગોસાઇ તથા રાહુલપરી ગોસાઇ દ્વારા ભગવાન શિવને અનોખો શણગાર કરી દર્શન દિવડાઓથી શણગાર કરેલ હતો અને નવા વર્ષના બધાને શુભાષિશ પાઠવેલ હતા ભગવાન શિવની દરેક ઉપર કૃપા દૃષ્ટિ રહે તેવી ભગવાનને પ્રાર્થના કરેલ હતી અને ભકતોએ દર્શન કરી આર્શિવાદ મેળવ્યા હતા
(11:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
