<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th July 2026

રાજયપાલ આચાર્ય દેવવ્રતનું જામનગર એરપોર્ટ ખાતે ઉષ્‍માભેર સ્‍વાગત

 

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૩: ગુજરાતના રાજ્‍યપાલ આચાર્ય દેવવ્રત બે દિવસ જામનગર જિલ્લાની મુલાકાતે પધાર્યા હતા ત્‍યારે મહાનુભાવો દ્વારા તેમનું ઉષ્‍માભેર સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. સ્‍વાગત બાદ તેઓને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્‍યું હતું.  રાજ્‍યકક્ષાના શિક્ષણમંત્રી રીવાબા જાડેજા, મેયર મોનિકા વ્‍યાસ, જિલ્લા પંચાયતના પ્રમુખ રંજનબેન જીવાણી, ધારાસભ્‍યો મેઘજીભાઈ ચાવડા, દિવ્‍યેશભાઈ અકબરી, જિલ્લા કલેક્‍ટર પી.બી.પંડ્‍યા, જામનગર મ્‍યુનિસિપલ કમિશનર દીપેશ કેડિયા, જિલ્લા વિકાસ અધિકારી નિશા, જિલ્લા પોલીસ વડા ડો.રવિ મોહન સૈની, અગ્રણી બીનાબેન કોઠારી સહિતના મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યા હતા. (તસ્‍વીર-અહેવાલઃ મુકુંદ બદિયાણી, જામનગર)

(1:23 PM IST)