તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 21st November 2026
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી રાજુલા વિસ્તારમાંની મુલાકાતે પધાર્યાઃ પૂર્વ ધારાસભ્ય ડેરે કર્યું સન્માન

સાવરકુંડલાઃ ગુજરાત રાજ્ય ના રાજ્યપાલ દેવવ્રત આચાર્યજી રાજુલા વિસ્તારની મુલાકાતે આવ્યા તે વેળા રાજુલા જાફરાબાદ વિસ્તારના યુવાન પૂર્વ ધારાસભ્ય અમરીશભાઈ ડેરે તેમનું ફુલ પુષ્પથી સન્માન કર્યું હતું. રાજુલામાં ખાસ મહેમાનથી પધારેલા પ્રાકળતિક ખેતીના હિમાયતી આચાર્ય દેવવ્રતનું અમરીશભાઈ ડેરએ સ્વાગત કર્યું હતું અને રાજ્યપાલ સાથે જૂની વાતો પણ કરી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રાજુલા વિસ્તારની મુલાકાતે પધારેલ હતા ત્યારે અમરીશ ભાઈ ડેરનો દબદબો છવાયો હતો.
(1:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
