<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th May 2026

પોરબંદરમાં સંગઠીત ગુન્‍હા આચરતી વધુ એક ટોળકી સામે ‘ગુજસીટોક'

ગેન્‍ગ લીડર મયુર હરદાસ તથા તેની ટોળકીના વિશાલ નગાજણ માલદેરામ રવિ કિસા આર્થિક લાભ માટે લોકોમાં ભય અને દહેશત ફેલાવતા હતા : રાજકોટ સુરત દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં હત્‍યાની કોશીષ, અપહરણ, ખંડણી, લૂંટફાટ અને ગેરકાયદે હથિયારો રાખવાના ગુન્‍હાને અંજામ આપતા હતાઃ આ ટોળકી ૧૦ વર્ષથી સક્રીય હતી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૬: દશેક વર્ષથી સંગઠીત ગુન્‍હા આચરતી વધુ એક ટોળકી સામે પોલીસે ગુજસીટોક હેઠળ ગુન્‍હો નોંધ્‍યો છે. વિવિધ પ્રકારના ગુન્‍હાને અંજામ આપતી આ ટોળકીના મયુર હરદાસ ઓડેદરા, વિશાલ નગાજણ ગોરાણિયા, માલદે રામ કુછડીયા અને રવિ કીસા ટોળકી રાજકોટ સુરત દેવભૂમી દ્વારકા અને પોરબંદરમાં સક્રીય હતી.

આર્થિક લાભ માટે ગેરકાયદે હથિયારો હત્‍યાની કોશીષ, લૂંટફાટ, અપહરણ અને ખંડણી જેવા ગુન્‍હા આ ટોળકીના સભ્‍યો કરીને સામાન્‍ય નાગરિકોમાં દહેશત અને ભ્રમ ફેલાવતા હતા.

રેન્‍જન નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્‍દ્રસિંહ ચુડાસમા તથા પોલીસ અધિક્ષકશ્રી ભગીરથસિંહ જાડેજા દ્રારા પોરબંદર તથા આસપાસના જીલ્લાઓમાં પોતાના સાગરીતો સાથે મળીને ગલીર ગુનાઓ આચરતી ટોળકી વિરૂધ્‍ધમાં દાખલારૂપ કાર્યવાહી થવા સૂચના અનુસઘાને ઉદ્યોગનગર પો.સ્‍ટે. ક. ૧૧૫(૨), ૧૮૯(૨), ૧૯૦, ૧૯૧(૨), ૩૫૧૮૩), ૩૫૨ મુજબ તથા કમલાબાગ પો.સ્‍ટે ક. ૩૫૧(૩). ૩૫૧. ૭૯ મુજબના ગુનાઓ તાજેતરમાં રજી. થયેલ હોય અને અટક થયેલ આરોપી મયુર ઉર્ફે મથલો હરદાસભાઈ ઓડેદરા રહે રોકડીયા હનુમાન મંદિર પોરબંદરવાળા વિરૂધ્‍ધ અગાઉ દાખલ થયેલ ગુનાઓ અંગે જીલ્લા પોલીસ વડા શ્રી ભગીરથસિંહ જાડેજાના ગાર્ગદર્શન હેઠળ એલ.સી.બી ઇ.ચા પો.ઇન્‍સ. શ્રી આર.કે.કાંબરીયા તથા એલ.સી.બી. સ્‍ટાફ દ્વારા ગુનામાં અટક થયેલ હતી.

આરોપી મથુર ઉર્ફે મથલો ૩.૭ હરદાશભાઇ ઓડેદરાના ગુનાહિત ઇતીહારા બાબતે તપાસ કરતા આરોપી મયુર ઉર્ફે મથલો ૩૭ હરદાસભાઇ ઓડેદરા પોતાની સંગઠીત ગુના આચરતી ટોળકી બનાવી સતત ગલીર પ્રકારના ગુનાઓ આચરતો હોય જેમ, ખાસ કરીને એક કરતા વધુ વ્‍યક્‍તિઓ ભેગા થઈ ગેરકાયદેસર ટેળકી બન્નેવી લોકોમાં ભય અને દહેશત ફેલાવી હથિયારો વડે હુમલો કરી સામાન્‍ય ઈજા તથા ગભીર ઈજા પહોંચાડતી હતી.

ટોળકીના સભ્‍યો દ્રારા હત્‍યાનો ગુનો પણ કરવામાં આવેલ હેય તેમજ હત્‍યા કરવાનો પ્રયત્‍ન પણ કરવામાં આવેલ છે તેમજ ૫ાંચ કે તેથી વધુ લોકો ભેગા થઈ લૂંટફાટ જેવા ગંભીર ગુનાઓ આચરે છે. તેમજ આ ટોળક દ્વારા ગુનાને અંજામ આપતી વખતે એકસરખા ઇરાદા ભય ફેલાવવા માટે કાર્ય કરે છે. તેમજ લોકોને ડરાવી ધમકાવી જાહેર સુલેહશાંતિનો સંગ કરે છે આરોપીઓ એક સતત કાર્યરત ગુનાહિત ટોળકી (ગેંગ) તરીકે કાર્ય કરે. સંગઠીત અને પુનઃસવર્તિત રીતે ગુનાઓ કરે છે જે ગુનાઓનો હેતુ આર્થિક લાભ, દબાણ, દહેશત અને વિસ્‍તાર પર પ્રભુત જમાવવાનો તથા નિર્દોષ નાગરીકોને હેરાન પરેશાન કરવાનો હોય છે ટોળકીના દરેક સભ્‍ય પોતાની ચોક્કસ ભૂમિકા નિભાવે સમાન્‍ય નાગરિકોમાં ભયનું વાતાવરણ ઉભું થાય તે માટે ખુન બુગની કોશીષ, લુંટ, વ્‍યથા, મહાવ્‍યથ, મીલકતને નુકશાન, ગાળા-ગાળી ઘરફોડ ચોરી. ગે.કા. અગ્નીશષા તથા કારતુસ રાખતા. ગેરકાયદેશર પ્રવેશ કરવો. અપહરણ, સરકારી કર્મચારીની ફરજમાં અવરોધ કરતો. પ્રોહીબિશન ગે.કા મંડળી બનાવવી હુગલો કરવો જેવા જુદા-જુદા ગંભીર પ્રકારના ગુનાઓ આયરી પ્રજામાં ભયનો માહોલ ઉત્‍પન્ન કરતા હતા.

ભયના કારણે સામાન્‍ય પ્રજા આ ગેંગના લીડર તથા સાર રીતો સામે કોઇ પણ જાતની ફરીયાદ કરતા પણ કરતી હોય જેથી સગકીત ગુના આચરતં ટોળકીને અંકુશમાં લેવા તથા કાયદાનો પાઠ લણાવવા ગેં. લોડર મયુર ઉર્ફે મયલો ૩૭ તથા તેના સાગરીતો વિરૂધ્‍ધ પોરબંદર જીલ્લામાં તથા રાજકોટ જીલ્લામાં તથા રાજયના અલ્‍ગ અર્ગ જીલ્લાઓમાં વિવિધ ગુનાઓ નોંધાયેલ હોવાનું જણાય આવતા મયુર ઉર્ફે મચલો ૩૭ ગેંગ વિરૂધ્‍ધ કુલ-૫૫ ગનાઓ નોંધાયેલ હોય. જે પૈકી ખુન, ખુનની કોશીષ, લુટ, વ્‍યથા, મહાવ્‍યથા. મીલકતને નુકશાન, ગાળા-ગાળી, ઘરફોડ ચોરી, ગે.કા. અગ્નીશષા તથા કારતુસ રાખવા, ગેરકાયદેશર પ્રવેશ કરવો, અપહરણ. સરકારી કર્મચારીની ફરજમાં અવરોધ કરવો, પ્રોહીબિશન, ગે.કા.મંડળી બનાવવી હમલો કરવો. જેથી પોરબંદર જીલ્લા પોલીસ વડા શ્રી ભગીરસ્‍થસિંહ જાડેજા  દ્વારા સદરહું પગુર ઉર્ફે પગલો ૩૭ ગેંગ વિરૂધ્‍ધમ ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્‍ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ. ગુજસીટોક એકટ-૨૦૧૫ અન્‍વટે કાર્યવાહી કરવા આપેલ સુચના અને માર્ગદર્શન અન્‍વયે પો.ઇન્‍સ શ્રી એલ.સી.બી. નાઓ દ્વારા મયુર ઉર્ફે મયલો ૩૭ ગેંગ વિરૂધ્‍ધમાં ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્‍ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ ગુજસીટોક એકટ-૨૦૧૫ની કલમ-૩(૧)ની પેટ. કલમ-(૧), (ર) તથા કલમ-૩(૨) તથા ૧૯.મ-૩(૪) મુજબ ધોરણસર થવા ફરીયાદ દાખલ કરવા દરખાસ્‍ત તૈયાર કરી હતી.

 પોરબંદર જીલ્લા પોલીસ વડા મારફતે નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી જુનાગઢ રેન્‍જ ખાતે મંજુરી અર્થે મોકલતા નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી જુનાગઢ રેન્‍જ નાઓ દ્રારા આ ગેંગ વિરૂધ્‍ધમાં ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્‍ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ એકટ-૨૦૧૫ની કલમ-૩(૧)ની પેટા કલમ (૧) (૨) તથા કલમ-૩(૨) તથા કલમ-૩૧૪) અન્‍વયે ગુનો દાખલ કરવા મંજુરી આપતા પે.ઇન્‍સ શ્રી એલ.સી.બી. ન.ઓએ શ્રી સરમાર તરફે ઉદ્યોગનગર પોસ્‍ટે, ૨૦૨૫ થી ગુનો નોંધાવતા જીલ્લ. પોલીસ વડા, ભગીરથ જાડેજા દ્વારાની તપાસ પોરબંદર રાણાવાવ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી ધ્રુવલ સુતરીયા નાઓને સોંપી છે.

(૧) ગેંગ લીડર મથુર ઉર્ફે મયલો ૩૭ હરદાસભાઇ ઓડેદરા વિરૂધ્‍ધના કુલ- ૧૯ ગુનાઓ (૨) ગેંગ સભ્‍ય ૧. વિશાલ ઉર્ફે વાકી ડોક નાગ.જણભાઇ ગેરાણીય. વિરૂધ્‍ધના કુલ-૧૦ ગુનાઓ (૩) રોંગ સસ્‍ય ર. માલદે ઉર્ફે જગીરો રામભાઇ કાકડીય. વિરૂધ્‍ધના કુ૯-૧૦ ગુનાઓ (૪) ગેંગ સભ્‍ય ૩. રવિ કીયાભાઈ મુછાળ વિરૂધ્‍ધના કુલ-૧૬ ગુનાઓ નોંધાયા છે.

વિવિધ ગુન્‍હા આચરતી ટોળકી સામે ગુજસીટોક હેઠળની કાર્યવાહી આ કામગીરીમાં LCB I/C PI શ્રી આર કે કાંબરીયા તથા ASI બટુકભાઇ વિંઝુડા, રાજેન્‍દ્રભાઇ જોષી. રણજીતસિંહ દયાતર, ગોવિંદભાઇ મકવાણા, મુકેશભાઇ માવદીયા, મહેશભાઇ શિયાળ તથા HC સલીમભાઇ પઠાણ ઉપેન્‍દ્રસિંહ જાડેજા. હીમાંશુભાઇ મક્કા ઉદયભાઇ વરૂ કુલદીપસિંહ જાડેજા વિપુલભાઇ ઝાલા, લક્ષ્મણભાઇ ઓડેદરા, જીતુભાઈ દાસા, કવિરેન્‍દ્રસિંહ પરમાર તથા WASI લાખીબેન મોકરીયા. રૂપલબેન લખધીર, WHC નાથીબેન કુછડીયા તથા PC નટવરભાઇ ઓડેદરા. અજયભાઈ ચૌહાણ તથા ડ્રા. PC રોહિતભાઈ વસાવા વિગેરે રોકાયેલ હતા.

(11:11 AM IST)