<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th July 2026

સાવરકુંડલામાં ફરી બીજા દિવસે ધોધમાર વરસાદ પડતા નાવલીમાં ઘોડાપુર

 

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા તા.૭: સાવરકુંડલામાં સતત ત્રણ દિવસ થી ભારે અતિ ભારે ધોધમાર વરસાદ ૧૩ ઇંચ જેટલો વરસાદ વરસો છે અને તેમાં સાવરકુંડલા ઉપલા વિસ્‍તારમાં ગામડા ઓ માં ભારે વરસાદ ના કારણે સાવરકુંડલા નાવલી નદીમાં બેઠે પૂર આવી રહ્યું છે. આ પૂરના કારણે અને ધોધમાર વરસાદ.થી કોઈ જાનહાનિ કે માલ મિલકત કે વિગેરે પ્રકાર ની નુકશાન થયેલ નથી અને પૂર ને જોવા લોકો મોટી સંખ્‍યા માં ઉમટી પડે છે.

(1:34 PM IST)