તા. ૪ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૫ ગુરૂવાર
News of Saturday, 5th September 2026
જૂનાગઢ ગિરનાર અંબાજી મંદિર શક્તિપીઠ ખાતે ભાવિકોની ભારે ભીડ : જુઓ વિડિયો
વહેલી સવારથી રોપવે અને સીડી મારફતે ભાવિકો ગિરનાર પહોંચ્યા : જબરી જનમેદની

( વિનુ જોશી દ્વારા ) જૂનાગઢ : જુનાગઢ ગીરનાર અંબાજી મંદિર શક્તિપીઠ ખાતે જન્માષ્ટમીના બીજા દિવસે પણ ભાવિકોની ભારે ભીડ જોવા મળી હતી આજે માતાજીના દર્શન કરવા વહેલી સવારથી રોપવે અને સીડી મારફતે ભાવિકો ગિરનાર જય ચડયા હતા અને ગિરનાર ઉપર હૈયે હૈયુ દળાય એટલી જનમેદની જોવા મળે છે
(5:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
