<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th May 2026

નિરિક્ષકો જામનગરમાં

જામનગરઃભારતીય જનતા પાર્ટી દ્વારા જામનગર મ્‍યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ માટે સેન્‍સ પ્રક્રિયા શરૂ થઇ છે નિરિક્ષક તરીકે ગૌતમભાઇ શાહ, પૂર્વ મેયર રાજુભાઇ પટેલ, સંગઠન સંયોજક સેન્‍સ પ્રક્રિયામાં ઉપસ્‍થિત રહયા છે.

(1:14 PM IST)