<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st April 2026

કીર્તિમંદિરે પૂ. ગાંધીજીને પુષ્‍પાંજલી અર્પતા જગદીશભાઇ વિશ્વકર્મા

પોરબંદર : પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ જગદીશભાઇ વિશ્વકર્મા સહિત આગેવાનોએ કીર્તિમંદિરની મુલાકાત લઇને પૂ. ગાંધીજીને પુષ્‍પાંજલિ અર્પણ કરી હતી. ભારતીય જનતા પાર્ટી પ્રદેશ પ્રમુખ જગદીશભાઇ વિશ્વકર્માની કીર્તિમંદિર, પોરબંદરની મુલાકાત સાથે ગુજરાતના કેબિનેટ મંત્રી અર્જુનભાઇ મોઢવાડીયા, રાજયસભા સાંસદ રામભાઇ મોકરિયા, પૂર્વ કેબિનેટમંત્રી બાબુભાઇ બોખીરીયા, જિલ્લા ભાજપ પ્રભારી વિમલભાઇ કગથરા, જિલ્લા ભાજપ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી જોડાઇને પુજય બાપુને વંદન કર્યા હતાં. જગદીશભાઇ વિશ્વકર્માની કીર્તિમંદિરની મુલાકાત સમયની તસ્‍વીર. (તસ્‍વીરઃ પરેશ પારેખ, પોરબંદર) 

(11:49 AM IST)