News of Tuesday, 28th July 2026
વિદ્યાર્થીઓ ઉપર લાઠીચાર્જને વખોડતુ જામજોધપુર કોંગ્રેસ

(ઝીલ વ્યાસ દ્વારા) જામજોધપુર તા. ર૮ :.. દિલ્હીના જંતર મંતર પર વિદ્યાર્થીઓ પોતાની માંગ પર આંદોલન કરી રહ્યા હતા લોકશાહીમાં પોતાની માંગણી રજૂ કરવી તે પોતાનો હકક છે પણ આંદોલન દરમ્યાન લાઠીચાર્જ ટીયર ગેસ છોડવો એ બધી બાબત લોકશાહીમાં શોભા દેતી નથી. આ બાબત વખોડી સરકાર દ્વારા વિદ્યાર્થીઓ જે દેશનું ભવિષ્ય છે. સરકારે દેશના ભવિષ્ય પર લાઠીચાર્જ કર્યો હોવાનું જામજોધપુર શહેર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ જમનભાઇ કંટારીયાએ જણાવેલ છે
(11:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
