News of Saturday, 30th May 2026
ઘુનડા સતપુરણધામ આશ્રમની મુલાકાતે જામનગરના કલેક્ટર પરિમલ પંડ્યા : પુ. જેન્તિરામ બાપાએ આશીર્વાદ પાઠવ્યા

જુનાગઢ::જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ઘુનડા સતપુરણધામ આશ્રમની મુલાકાતે જામનગર જિલ્લાના કલેક્ટર પરિમલ પંડ્યા આવ્યા હતા
દરમ્યાન પુ. જેન્તિરામ બાપાએ તેઓને આવકાર્યા હતા અને સાલ ઓઢાડી ગુરૂગીતા અર્પણ કરી આશીર્વાદ આપ્યા હતાં અને શ્રી પંડ્યાએ આશ્રમની સેવાકીય પ્રવૃત્તિ અંગે જાણકારી મેળવી હતી.(અહેવાલ : વિનુ જોષી,તસ્વીર: મુકેશ વાઘેલા, જૂનાગઢ)
(6:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
