<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th November 2026

જસદણ ડોકટર હાઉસની મુલાકાતે પત્રકારો

જસદણઃ કોટડીયા ડોક્‍ટર હાઉસના ચેરમેન સેવાભાવી ડોક્‍ટર પંકજભાઈ લાલજીભાઈ કોટડીયાને જસદણ વિછીયા તાલુકાના અખિલ ભારતીય સુરક્ષા સમિતિ એબીપીએસએસના પ્રમુખ બીજલભાઇ ભેંસજાળીયા તથા ABPSSના રાજકોટ જિલ્લા પ્રમુખ દીપકભાઈ રવિયા ABPSSના ગુજરાત પ્રદેશ ઉપાધ્‍યક્ષ નરેશભાઈ ચોહલીયા તથા યુવા પત્રકાર કરણભાઈ બાવળીયા પિયુષ બાવળીયા સહિતના પત્રકારોએ ડો. પંકજ એલ કોટડીયાને રૂબરૂ નવા વર્ષના રામરામ કર્યા હતા.

(11:49 AM IST)