News of Saturday, 14th November 2026
જુનાગઢનો ૪ વર્ષથી ફરાર દારૂના ગુન્હાનો આરોપી ઝબ્બે

જુનાગઢ તા. ૧૪ :.. બી ડીવીઝન પોલી સ્ટેશન, પ્રોહીબીશન એકટ ૧૯૪૯ ની કલમ ૬પ(એ), ૯૮ (ર), ૮૧, ૧૧૬ (બી), મુજબનાં કામેનાં આરોપી ચાર વર્ષોથી ફરાર નિલેશ ઉલવા રહે. જુનાગઢ રાજીવનગર વાળો પોતાનાં મકાને આવેલ હોવાની હકિકત આધારે તપાસ કરતા મળી આવતા પકડી પાડી બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.
ક્રાઇ બ્રાન્ચના પો. ઇ. બી. જી. ચેતરીયા, પો. સ. ઇ. ડી. પી. ભાટી, પેરોલ ફર્લો સ્કવોડનાં પો. હે. કો. રાજુભાઇ કટારા, પો. કો. અજયસિંહ મહિપતસિંહ ચુડાસમા, દિપકભાઇ બડવા, ક્રાઇ બ્રાન્ચનાં પો. કો. જીજ્ઞેશભાઇ બકોત્રા વિગેરે પોલીસ સ્ટાફએ સાથે રહી આ કામગીરી કરેલ છે.
(11:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
