તા. ૨૧ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૯ શુક્રવાર
News of Sunday, 13th September 2026
જામકંડોરણા પંથકમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રી:મગફળી, કપાસ, મરચી સહિતના પાકોને જીવનદાન મળવાની આશા બંધાઈ
જૂનાગઢના ભવનાથ તળેટી અને ગિરનાર પર્વત પર ધીમીધારે વરસાદ વરસતા સમગ્ર વિસ્તાર વાદળોથી ઢંકાઈ ગયો: ભવનાથ અને ગિરનારનો આહલાદક નજારો સર્જાયો: વાતાવરણમાં ઠંડક પ્રસરી

રાજકોટના જામકંડોરણા પંથકમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રી થઈ છે, જેનાથી મગફળી, કપાસ, મરચી સહિતના પાકોને જીવનદાન મળવાની આશા બંધાઈ છે. બીજી તરફ જૂનાગઢના ભવનાથ તળેટી અને ગિરનાર પર્વત પર ધીમીધારે વરસાદ વરસતા સમગ્ર વિસ્તાર વાદળોથી ઢંકાઈ ગયો છે. વરસાદી માહોલના કારણે ભવનાથ અને ગિરનારનો આહલાદક નજારો સર્જાયો છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે
(6:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
