<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th September 2026

દ્વારકામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી : જુઓ વિડીયો

(વિનુભાઈ સામાણી દ્વારા)દ્વારકા તા.૧૪ : યાત્રાધામ દ્વારકામાં આજે બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે.

ગણપતિ સ્થાપના ટાણે જ વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે.

હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે.(તસ્વીર:દિપેશ સામાણી-દ્વારકા)

(1:19 PM IST)