News of Sunday, 8th November 2026
ગોંડલમાં શ્રી મહાલક્ષ્મીજી માતાજીના દર્શને ધારાસભ્ય ગીતાબા જાડેજા

ગોંડલ:ધનતેરસના પાવન પર્વ નિમિત્તે ગોંડલની નાની બજારમાં આવેલા પ્રાચીન શ્રી મહાલક્ષ્મીજી માતાજીના મંદિરે ધારાસભ્ય ગીતાબા જાડેજાએ મહાઆરતી ઉતારી માતાજીનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી.(તસ્વીર-અહેવાલ:ભાવેશ ભોજાણી-ગોંડલ)
(4:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
