<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th November 2026

ઉપલેટા ભાજપના સ્‍નેહમિલન કાર્યક્રમમાં સેવાભાવી વ્‍યાસ દંપતીનું ધારાસભ્‍ય પાડલીયા દ્વારા શાલ ઓઢાડી સન્‍માન

 

 ઉપલેટાઃ અનેક સેવાકીય પ્રવળત્તિ કરતા અહીંના નગરપાલિકાના ઉપપ્રમુખ જીજ્ઞાબેન વ્‍યાસ તથા બ્રહ્મસમાજના પ્રમુખ જીગ્નેશભાઈ વ્‍યાસનું ઉપલેટા ભાજપના સ્‍નેહમિલન કાર્યક્રમમાં ધારાસભ્‍ય મહેન્‍દ્રભાઈ પાડલીયા જિલ્લા ભાજપના મહામંત્રી રવિભાઈ માકડીયા અને શહેર ભાજપ  પ્રમુખ દીપકભાઈ સુવા દ્વારા વિશાળ હાજરી વચ્‍ચે સાલ ઓઢાડી વિશે સન્‍માન કરવામાં આવ્‍યું હતું.(તસવીર- ભોલુ રાઠોડ)

(10:51 AM IST)