News of Tuesday, 7th July 2026
અમરેલી જિલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારોની સાંસદ ભરત સુતરીયાએ મુલાકાત લીધી
અધિકારીઓને તાત્કાલિક રાહત અને પુનઃસ્થાપન કામગીરી શરૂ કરવા સૂચના આપી

અમરેલી જિલ્લામાં જળબંબાકારથી પ્રભાવિત ધારી, ચલાલા, ખાંભા, રાજુલા અને જાફરાબાદ સહિતના વિસ્તારોની મુલાકાત સાંસદ ભરત સુતરીયાએ લીધી હતી. તેમણે સ્થળ પર નુકસાનનું નિરીક્ષણ કરીને સંબંધિત વિભાગોના અધિકારીઓને તાત્કાલિક રાહત અને પુનઃસ્થાપન કામગીરી શરૂ કરવા સૂચના આપી હતી. વીજ પુરવઠો ઝડપથી પુનઃસ્થાપિત કરવા તેમજ તૂટેલા રસ્તાઓનું કામ યુદ્ધના ધોરણે શરૂ કરવા પણ આદેશ આપવામાં આવ્યા હતા.
(12:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
