તા. ૪ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૪ મંગળવાર
News of Monday, 6th July 2026
માણાવદર તાલુકાના બુરી ગામે ONGC ના સ્ટાફ પૂરમાં ફસાયા

માણાવદર, તાલુકામાં બે દી' પેહલા ભારે વરસાદ પડ્યો હતો, જેથી સમગ વિસ્તારમાં જળબંબાકાર થયો તેમ બુરી ગામે ONGC દ્વારા ચાલતા ઓઈલ સંશોધન કામગીરીમાં ongc સ્ટાફ બુરી ગામની સીમમાં ફસાયો તેને માણાવદર હોમ ગ્રાર્ડ જવાનોની મદદથી રેસ્કયુ કરી સલામત બહાર કાઢયા હતા. (તસ્વીરઃ ગીરીશ પટેલ, માણાવદર)
(11:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
