<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th October 2026

ઉપલેટાના કોલકી ગામે ખેતરમાં ઢોર ચરાવવાની ના પાડતા યુવાન ઉપર જીવલેણ હુમલો

 

(જગદીશ રાઠોડ દ્વારા), ઉપલેટા, તા. ૨૭: અહીંના કોલકી ગામે ખેતરમાં ઢોર ચરાવવાની ના પાડતા (ભેલાણ) અલ્‍પેશ વાછાણી નામના પટેલ યુવાન ઉપર ઉશ્‍કેરાઈને આરોપી રોનક ભાણા ભરવાડે લાકડી વડે જીવલેણ હુમલો કરી ગંભીર ઈઝા સાથે લોહી લોહાણ હાલત માં અલ્‍પેશ ને ઉપલેટા સરકારી હોસ્‍પિટલમાં સારવાર માટે દાખલ કરેલ છે ઉપરોક્‍ત બાબતે ગ્રામજનો દ્વારા આરોપી સામે કડક પગલાં ભરવાની માગણી કરેલ છે. (તસ્‍વીરઃ ભોલુ રાઠોડ-ઉપલેટા)

(11:36 AM IST)