News of Thursday, 5th November 2026
પોરબંદરમાં પોલીસ દ્વારા ફુટ પેટ્રોલીંગઃ વાહનોનું ચેકિંગ

પોરબંદરઃ દિવાળીના તહેવારોને અનુલક્ષીને કમલાબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ સ્ટાફ દ્વારા ફુટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતુ. આ ફુટ પેટ્રોલિંગ દરમિયાન વાહનોનું ચેકિંગ કરાયું હતું તે તસ્વરો (તસ્વીરઃ પરેશ પારેખ-પોરબંદર)
(11:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
