<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st July 2026

પોરબંદર મહાનગર પાલિકાનાં કમિશ્‍નર હસમુખ પ્રજાપતિની બદલી

(પરેખ પારેખ દ્વારા) પોરબંદર તા. ર૧: પોરબંદર મહાનગર પાલિકામાં દોઢ વર્ષથી ફરજ ઉપર રહેલા કમિશ્‍નર હસમુખ પ્રજાપતિની બદલી કરવામાં આવી છે.

તેમની જગ્‍યાએ સુરતના સુથાર રાજ રમેશચંદ્રની નિમણુંક કરાઇ છે.

(2:19 PM IST)