News of Saturday, 25th April 2026
પોરબંદર વોર્ડ ૨ માં ચૂંટણી મતદાનની પત્રિકા અને સ્લીપ વિતરણ કરતા કાર્યકતા પર હુમલો કરી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યા હોવાના આક્ષેપ
સ્લીપ અને પત્રિકા વિતરણ સમયે ભાજપના અર્જુન ભટ્ટ નામની વ્યક્તિ સહિત બે લોકોએ હુમલો કરી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યા

( પરેશ પારેખ દ્વારા ) પોરબંદર : પોરબંદર વોર્ડ ૨ માં ચૂંટણી મતદાનની પત્રિકા અને સ્લીપ વિતરણ કરતા કાર્યકતા પર હુમલો કરી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યા હોવાના આક્ષેપ કરાયો છે ચૂંટણી પ્રચાર બંધ થયા બાદ પત્રિકા અને સ્લીપ વિતરણ કરતા કાર્યકર્તા પર જાનલેવા હુમલો કરાયાનો આરોપ મુકાયો છે
આમ આદમી પાર્ટીના કાર્યકર્તા રાત્રીના સમયે સ્લીપ અને પત્રિકા વિતરણ સમયે ભાજપના અર્જુન ભટ્ટ નામની વ્યક્તિ સહિત બે લોકોએ હુમલો કરી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યા હોવાનું અને ઇજાગ્રસ્તને હાલ ભવિષ્યની હોસ્પિટલ સારવાર હેઠળ દાખલ કરેલ છે પોલીસ ફરિયાદ થાય તેવી શક્યતાઓ છે
(12:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
