તા. ૨૦ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૮ ગુરૂવાર
News of Monday, 2nd November 2026
રાઘવજીભાઇનું વોટસએપ હેક : જુઓ વિડીયો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : પૂર્વ કળષિ મંત્રી અને ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલનું whatsapp હેક થયું. ભાજપના વર્તમાન ધારાસભ્ય અને પૂર્વ કળષિ મંત્રીનું whatsapp હેક થયું. ધારાસભ્યના ફેસબુક પેજ ઉપર મિત્રો અને શુભેચ્છકો તેમજ કાર્યકરોને કરાયા વાકેફ. સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક થવાની શ્રેણીમાં ધારાસભ્યનું whatsapp એકાઉન્ટ હેક થયું
(3:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
