તા. ૪ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૫ ગુરૂવાર
News of Wednesday, 22nd July 2026
વરસાદનું જોર દક્ષીણ ગુજરાતમાં વધુ રહેશેઃ સ્કાયમેટ

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર, તા. રરઃ વરસાદનો ધોરી માસ અષાઢ ચાલી રહયો છે. ભરચોમાસે સૌરાષ્ટ્રમાં અપેક્ષા કરતા ઘણો ઓછો વરસાદ વરસી રહયો છે. જેનું કારણ હાલ કોઇ મોટી સીસ્ટમનો અભાવ છે. ચોમાસુ શરૂ થયુ ત્યારથી અત્યાર સુધીમાં એક પણ વાવાઝોડાની સીસ્ટમ બની નથી કે જે વરસાદી ‘ધરવ' કરી દે.
સ્કાયમેટના મહેશ પલાવત આજ અને કાલ માટે જણાવે છે કે, ગુજરાતમાં, ગુજરાત રીઝન અર્થાત દક્ષિણ ગુજરાતના ભાગોમાં કયાંક વધુ તો કયાંક તેજ વરસાદની સંભાવના રહે છે. ઉત્તર ગુજરાતમાં વરસાદનો ઘટાડો જોવા મળશે.
(1:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
