<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st November 2026

જુનાગઢમાં મધરાતે પરિક્રમાનો વિધીવત પ્રારંભ કરાવતા સાધુ સંતો, પદાધિકારીઓ અને અધિકારીઓ

જુનાગઢઃ ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમાનો રાત્રે ૧ર કલાકે દત્તભગવાનના પુજન સાથે પુ. ઇન્‍દ્રભારતી બાપુ, યુ. મહિન્‍દ્રાનંદગીરીજી, પરમેશ્વરનંદ ભારતી તેમજ ધારાસભ્‍ય સંજયભાઇ કોરડીયા, મેયર ધર્મેશપ ોશીયા, ડે. મેયર આકાશ કટારા, શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલીયા, જીલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઇ મકવાણા (સ્‍ટેન્‍ડીંગ કમીટીના ચેરમેન) પલ્લવીબેન ઠાકર, વિનુભાઇ ચાદેગરા, જુનાગઢ રેન્‍જના ડીઆઇજી  રાજેન્‍દ્રસિંહ ચુડાસમા, મ્‍યુ.કમિશ્નર આઇઆર વાળા, પીઆઇ યશપાલસિંહ રાણા સહિતના એ પ્રસ્‍થાન કરાવ્‍યું હતું અને ૧ કિમી સુધી ભાવિકોનું સતત આગમન જોવા મળેલ (અહેવાલઃ વિનુ જોશી-તસ્‍વીર મુકેશ વાઘેલા)

(1:20 PM IST)