<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st October 2026

પોરબંદરમાં મુખ્‍યમંત્રીના હસ્‍તે સર્વોદય વનનું લોકાર્પણ

પોરબંદરઃ મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલના હસ્‍તે કરોડોના વિકાસ કામોના લોકાર્પણ અને ખાત મુહુર્તમાં ઓડદર વિસ્‍તારમાં પ્રવાસીઓને આકર્ષણ માટે નિર્માણ થયેલ સર્વોદય વનનું આજે બપોરે મુખ્‍યમંત્રીના હસ્‍તે લોકાર્પણ થનાર છે તે સર્વોદય વનની તસવીર (તસવીરઃ પરેશ પારેખ-પોરબંદર)

(1:24 PM IST)