News of Saturday, 14th November 2026
જામજોધપુરમાં જુગારનો દરોડો સાત પકડાયા

(ઝીલ વ્યાસ દ્વારા) જામજોધપુર, તા.૧૪: જામજોધપુર ગૌશાળા સામે વડલાના ઝાડનીચે ઓટા પાસે તીન પતિ રોનયોલીસ નામનો જુગાર રમતા મહેન્દ્રભાઈ ઉર્ફે ચની ભાઈ છગનભાઈ ચનિયારા સુરેશ ભાઈ કારાભાઈ જોષી લલીત મનસુખ પરમાર ભરત મગનભાઈ સોલંકી રોહિતભાઈ બુદ્ધગર ભાઈ મેઘનાથી દેવસંગ ભીખાભાઈ કટારા અલ્લારખા ફરૂ કદીન મનસુરી સહિત ૭ શખ્સોને ગંજીપાના પાના તેમજ ૧૧૪૫૦ રૂપિયા સાથે પકડી પાડેલ છે.
(11:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
