News of Monday, 13th July 2026
જેતપુરમાં બુધવારથી શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન
બાલાજી મંદિર (ભૂપેન્દ્ર રોડ, રાજકોટ)ના મુખ્ય કોઠારી પૂ. વિવેકસાગરદાસ સ્વામીના મુખેથી કથામૃતનું રસપાન : કથામાં સાધુ-સંતો અને આગેવાનોની હાજરી : નિરંજનભાઈ પંડયા સહિતના ૧૦થી વધુ ખ્યાતનામ કલાકારો જમાવશે ભક્તિ સંગીતની રમઝટ

રાજકોટ : સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય કળષ્ણાય વયં નુમઃ ના નાદ સાથે જેતપુર શહેરમાં આગામી તા. ૧૫-૦૭ બુધવારથી ૨૧-૦૭ સુધી એક ભવ્યાતિભવ્ય અને દિવ્ય ‘મદ્ ભાગવત કથા'નું આયોજન કરવામાં આવ્યું છે. વડીલો, પિતળઓ અને ગુરુજનોના આશીર્વાદથી નંદનંદન કળષ્ણ ભગવાનની પૂર્ણ કળપા પ્રાપ્ત કરવા આ સપ્તાહિનાત્મક જ્ઞાનયજ્ઞ યોજાવા જઈ રહ્યો છે. આ પાવનકારી કથામાં વ્યાસપીઠ પર બાલાજી મંદિરના મુખ્ય કોઠારી તથા સ્વામિનારાયણ આશ્રમ તીર્થધામ (સાંકળી) ના સંસ્થાપક-૫.પૂ. વિવેકસાગરદાસજી સ્વામી બિરાજીને ભક્તોને કથામળતનું રસપાન કરાવશે.
આ આયોજનના નિમંત્રક તરીકે ધનરાજગીરી ઈચ્છાગીરી ગોસાઈ, દીપભાઈ રાજેશભાઈ ચુડાસમા અને મતી ધરાબેન ગૌરવભાઈ ગુલેરીયા તેમજ કથાના મુખ્ય યજમાન પદે પ્રતાપભાઈ જીલુભાઈ ધાધલ તથા ભરતભાઈ જીલુભાઈ ધાધલ બિરાજમાન થશે તેમ યાદીમાં જણાવાયું છે.
કથા સ્થળ : ઓશો જીવન-જ્યોત ધ્યાન કેન્દ્ર, વિશાલ મેગા મોલની બાજુમાં, ખોડપરા - જેતપુર ખાતે યોજાશે.
સમય : દરરોજ બપોરે ૩:૩૦ થી સાંજે ૬:૩૦ કલાકે રહેશે.
પોથી યાત્રા : તા. ૧૫ બુધવાર, બપોરે ૪:૩૦ કલાકે (રામનાથ મંદિર, ખોડપરાથી) નીકળશે.
રામ તથા કળષ્ણ જન્મોત્સવ : તા. ૧૮ શનિવાર, સાંજે ૬ કલાકે રૂકમણીવિવાહ : તા. ૨૦ સોમવાર, સાંજે ૬ કલાકે.
કથા વિરામ : તા. ૨૧ મંગળવાર, સાંજે ૬ કલાકે.
સંપર્ક સૂત્ર : મો. ૬૩૫૨૯ ૧૬૨૧૨
કથા દરમિયાન પ.પૂ.સ.ગુ. મહંત સ્વામી નીલકંઠચરણદાસજીસ્વામી (ગાદી સ્થાન જેતપુર), પ.પૂ.કો શાષાી રાધારમણદાસજીસ્વામી (રાજકોટ), પ.પૂ. શાષાી કળષ્ણપ્રકાશદાસજીસ્વામી (દ્વારકા), ૫.પૂ. શાષાી કળષ્ણવલ્લભદાસજીસ્વામી (જૂનાગઢ), ૫ પૂ. શાષાી ભકિતપ્રકાશદાસજીસ્વામી (ખીરસરા), ૫.પૂ. શાષાી નિર્મળદાસજીસ્વામી (વિરપુર), ૫.પૂ. શાષાી આનંદસ્વરૂપદાસજીસ્વામી (વિસાવદર), ૫.પૂ.કો. શાષાી આનંદસ્વરૂપદાસજીસ્વામી (ગોંડલ), ૫.પૂ. પુજારી ભકતવત્સલદાસજીસ્વામી (રાજકોટ), ૫.પૂ. મુનિવત્સલદાસજીસ્વામી (રાજકોટ), ૫.પૂ. રામદયાલદાસ બાપુ (જીથુડી હનુમાન), ૫.પૂ. કમલનાથજી ગુરુ ગીતાનાથજી (ભીડભંજન મહાદેવ-જેતપુર), પ.પૂ. કનૈયાચંદજી ગુરુ આત્માનંદનજી (નળસિંહજી મંદિર), પ.પૂ. રમેશગીરી મનુગીરી (ભદ્રેશ્વરમહાદેવ), ૫ પૂ. ભૈરવ ચેતનગીરી રુદ્રાક્ષ (જોડીયા હનુમાન), પ.પૂ. ગણેશદાસજી બાપુ (આખા મઢી), પ.પૂ. દિલીપગીરીબાપુ (મહંત કાળભૈરવ મંદિર - સાયપર) અને ૫ પૂ. બળવંતગીરી ગૌસ્વામી (ધનેશ્વર મહાદેવ-પીપળ) પધારી આશીર્વાદ પાઠવશે
કથામાં અતિથિ વિશેષ તરીકે ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા (જેતપુર), પ્રશાંતભાઈ કોરાટ (ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી), રાજુભાઈ ઉસદડીયા (પૂર્વ પ્રમુખ, જેતપુર), મેનાબેન રાજુભાઈ ઉસદડીયા (પ્રમુખ ન.પા.), સ્વાતિબેન સંજયભાઈ જોટંગિયા (ઉ. પ્રમુખ ન પા), રાજુભાઈ હિરપરા (અગ્રણી ઉદ્યોગપતિ), આર.કે. સમીરભાઈ શાર્દુલભાઈ વાળા (જેતપુર સ્ટેટ), રફીકભાઈ મુસાણી, દડુભાઈ ખાચર (સુપર ગેસ), જયેશભાઈ ગોસ્વામી (ડો. રાજકોટ), ખુમાણ (એડવોકેટ), રિનાબેન દવે, સુમિતાબેન ઉસદડીયા, અયુબભાઈ તરખેશા (ન. પા. સુ. સભ્ય), કિરણભાઈ લૂણી (ન.પા.સુ. સભ્ય), અમિશભાઈ ત્રાડા (ન. પા. સુ. સભ્ય) અને મામદભાઈ કુરેશી (ન. પા. સુ. સભ્ય) હાજરી આપશે.
રબારી બાબુભાઈ નાથાભાઈ (બોડકા), હિમાંશુભાઈ દિનેશભાઈ વઘાસિયા, પ્રવીણભાઈ બાબુલાલ ખેતાણી, સુધીરભાઈ બાબુલાલ ખેતાણી, સત્યમભાઈ ખાચર (પાળીયાદ દરબાર), નિરવભાઈ હરસુખભાઈ સાકરીયા અને જયેશભાઈ કાંતિભાઈ દેત્રોજા (બીલીપત્ર સોસાયટી)નો સહયોગ મળેલ હોવાનું યાદીમાં જણાવાયું છે.
આ પ્રસંગે અજીતસિંહબાપુ જાડેજા, બળવંતભાઈ ધામી, જેન્તીભાઈ રામોલિયા, પ્રદીપભાઈ ભાખર (જિલ્લા ભાજપ સદસ્ય અમરેલી), બિંદિયાબેન મકવાણા, ચંદ્રેશભાઈ વીંછી, દિલીપભાઈ દેસાઈ (જૈન અગ્રણી), જીતુભાઈ પારધી (એડવોકેટ), હરીભાઈ પારધી (અગ્રણી), પ્રવિણભાઈ પારધી (અગ્રણી), મનોજભાઈ પારધી (અગ્રણી), પ્રફુલભાઈ અપારનાથી (એડવોકેટ ), ડો. વિસાણી (રાજકોટ), શારદાબેન વેગડા, ભાદુગીરી બાપુ (રિટાયર્ડ PSI), શૈલેશગીરી ગોસાઈ (ASI રાજકોટ), મનોજભાઈ રબારી, મહેશભાઈ ગોસ્વામી, દાનાભાઈ લૂણી, દિપુભાઈ લૂણી, સત્યેન ગોસાઈ, હરેશભાઈ પંડ્યા અને કમલેશભાઈ પંડીયા ઉપસ્થિત રહેશે.
આ સમગ્ર કથાને સફળ બનાવવા સભા સંચાલક ૫ પૂ. શાષાી ઋષિકેશદાસજીસ્વામી (ભોજપરા)ની આગેવાનીમાં આયોજક સમિતિના રામનાથ મિત્રમંડળ, એકતા મહિલામંડળ, વનરાજભાઈ ગીડા, પ્રવિણગીરી ગૌસ્વામી, કૌશિકગીરી ગૌસ્વામી, ભુપેનગીરી ગૌસ્વામી, જાવેદભાઈ છૂટાણી, ધર્મેશભાઈ રાઠોડ, દિપ્તીબેન ગોંડલ અને સોનલબેન સંજયભાઈ વાળા જહેમત ઉઠાવી રહ્યા છે.
આ કથાનું જીવંત પ્રસારણ 'Balaji Temple Official' You Tube ચેનલ પર પણ થશે. ધર્મપ્રેમીજનોને આમંત્રણ અપાયું છે. (૩૬.૧૧)
કથામાં સંગીતની રમઝટ બોલાવશે
કલાકારો : નિરંજનભાઈ પંડ્યા, નારણભાઈ ઠાકર, શાન્તાબેન પરમાર, શ્રવણ બાપુ, જયભાઈ ગોહેલ, પ્રકાશગીરી મેઘનાથી, હાર્દિકભાઈ પંડયા, બાબુભાઈ તારપરા, અને કેશુભાઈ જાલા. *સાજિન્દા ગ્રુપ : રાજુભાઈ મકવાણા, વિનોદભાઈ જસાણીયા, ઋષિ વાળા, જીતુભાઈ સોની, જીતુભાઈ બગડા, કિશોરભાઈ વાઘેલા, પ્રિતેશભાઈ સાવલિયા, રાહુલભાઈ બારોટ અને નૈતિક વાઘેલા. *મંજીરા વાદક : ભરતભાઈ બારોટ, નરોત્તમભાઈ અને વજાભાઈ રાઠોડ.
(2:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
