તા. ૨૫ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ વદ – ૧૧ શનિવાર
News of Friday, 26th June 2026
પ્રદેશ ભાજપ દ્વારા શહેર અને જિલ્લા કક્ષાના હોદેદારોની કરી નિમણૂક : સૌરાષ્ટ્રના 8 જિલ્લામાં નવા હોદેદાર જાહેર
શહેર, જિલ્લા, તાલુકા અને મોરચા કક્ષાએ નિમણૂક: મોરબી,ગોંડલ,બાબરા,હળવદ અને પોરબંદર શહેર પ્રમુખની વરણી

પ્રદેશ ભાજપ દ્વારા શહેર અને જિલ્લા કક્ષાના હોદેદારોની નિમણૂક કરાઈ છે સૌરાષ્ટ્રના 8 જિલ્લામાં નવા હોદેદાર જાહેર કરાયા છે પ્રદેશ ભાજપ દ્વારા શહેર, જિલ્લા, તાલુકા અને મોરચા કક્ષાએ નિમણૂક કરાઈ છે જેમાં મોરબી,ગોંડલ,બાબરા,હળવદ અને પોરબંદર શહેર પ્રમુખની વરણી થઇ છે
હેર કક્ષાએ જાહેર કરાયેલા નવા ભાજપ પ્રમુખોની યાદી નીચે મુજબ છે:
- મોરબી શહેર પ્રમુખ: નૈમિષ પંડિત
- ગોંડલ શહેર પ્રમુખ: મોહિત પાંભર
- બાબરા શહેર પ્રમુખ: કલ્પેશ ખખર
- હળવદ શહેર પ્રમુખ: યશ પટેલ
- પોરબંદર શહેર પ્રમુખ: લક્કિરાજસિંહ વાળા [1]
આ નિમણૂકો દ્વારા પ્રદેશ ભાજપે સ્થાનિક સ્તરે સંગઠન માળખાને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કર્યો છે
(1:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
