<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 23rd August 2026

જામનગરના ધુવાવ નજીક બુલેટ અને ખાનગી બસ વચ્ચેના અકસ્માતમાં બે વ્યક્તિના કરૂણમોત : અરેરાટી

અકસ્માત એટલો ભયાનક હતો કે બુલેટ પર સવાર બે વ્યક્તિઓના કરૂણ મોત થયા

 જામનગર-રાજકોટ હાઈવે પર ધુંવાવ નજીક બુલેટ મોટરસાયકલ અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ૨ લોકોના મોત નિપજ્યા છે.  આ અકસ્માત એટલો ભયાનક હતો કે બુલેટ પર સવાર બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ અથવા સારવાર દરમિયાન કરૂણ મોત થયા છે.

(11:57 PM IST)