News of Wednesday, 29th July 2026
ગાંધીધામમાંથી 24 કલાકમાં બે વાહન ચોરી
એક વાહનની ચોરી ચાવલા ચોકમાંથી અને બીજી બાઇકની ચોરી એમ. પી. પટેલ સ્કૂલ પાસેથી ચોરી થઈ

ગાંધીધામ શહેરમાં તસ્કરોનો આતંક વધતાં ગણતરીના ૨૪ કલાકમાં જ વાહન ચોરીના બે બનાવો બનતાં સન્નાટો મચી ગયો છે, જેમાં એક વાહનની ચોરી ચાવલા ચોકમાંથી અને બીજી બાઇકની ચોરી એમ. પી. પટેલ સ્કૂલ પાસેથી થઈ છે. આશ્ચર્યજનક રીતે આ બંને ચોરીની ઘટનાઓ નજીકના CCTV કેમેરામાં સ્પષ્ટપણે કેદ થઈ ગઈ છે. બનાવ અંગેની જાણ થતાં જ પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કરીને વાહન ચોર આરોપીઓને ઝડપી પાડવા માટે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(6:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
