News of Saturday, 14th November 2026
ઉના સ્વામીનારાયણ મંદિરે અન્નકોટ

ઉના : ૧૦૪ વરસ જૂના સ્વામિનારાયણ મંદિરે શ્રીજી મહારાજ એ પૂજન કરેલ લાલજી મહારાજ અને શાલિગ્રામ ભગવાન દિવ્ય પ્રસાદી ની મૂર્તિ છે આ મંદિરમાં નવા વરસે સવારે શણગાર આરતી બાદ ગોવર્ધન પૂજા યોજાઈ હતી અને મંદિર ના કોઠારી સ્વામી રામકળષ્ણ દાસ અને હરિભક્તો દ્વારા ૧૦૮થી વધુ વિવિધ મીઠાઈ ઓ, ફરસાણ અને ફ્રૂટ નો અન્નકોટ ધરવામાં આવેલ હતો, અન્નકોટ આરતી બાદ સાંજ સુધી હરિ ભક્તો ના દર્શન માટે ખુલ્લો રાખેલ હતો ત્યારે બાદ તમામ ભક્તો ને અન્નકોટ ની પ્રસાદી આપવામાં આવી હતી. અન્નકોટ દર્શનની તસવીર. (તસવીરઃ નવીન જોષી-ઉના)
(11:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
