News of Monday, 12th October 2026
અમરેલીમાં સ્વ.વિરજીભાઈ ઠુંમરને શ્રધ્ધાંજલી અર્પતા દિગ્ગજો

સાવરકુંડલા, અમરેલી જિલ્લાના પૂર્વ સાંસદ અને સહકારી ભામાશા વિરજીભાઈ ઠુમ્મરની ટૂંકી બિમારીના કારણે અવસાન થતા અને ઠુમ્મર પરિવાર ઉપર આવી પડેલ મુશિબતને સાત્વના પાઠવા માટે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડા. ગુજરાત કોંગ્રેસ વિપક્ષ પક્ષના નેતા તુષારભાઈ ચૌધરી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ વિરોધ પક્ષના પૂર્વ નેતા પરેશભાઈ ધાનાણી મંત્રી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અને પૂર્વ રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ પીર સૈયદ સરકાર મુનિરબાપુ કાદરી. ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના પ્રમુખ ઇસુદાનભાઈ ગઢવી. રાજ્યસભાના પૂર્વ સાંસદ રામભાઈ મોકરિયા પૂર્વ સસદં અમીબેન યાજ્ઞિક પૂર્વ મંત્રી ગોવિંદભાઈ પટેલ ડોલરભાઈ કોટેચા અમરેલીના પૂર્વ કલેક્ટર સંજયભાઈ અમરાણીએ આ સી સી ના જનરલ સેક્રેટરી લાલજીભાઈ દેસાઈ. પૂર્વ મંત્રી બાવકુભાઈ ઉંધાડ પૂર્વ ધારાસભ્ય અમરેશભાઈ ડેર. ભાવનગર ખોડલધામના અધ્યક્ષ રમેશભાઈ મેદપરા ભાવનગર મહાનગર પાલિકાના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રીબાડીયા પૂર્વ ધારાસભ્ય નલીનભાઇ કોટડીયા વિમલશાહ હર્ષદભાઈ રીબડીયા બચુભાઈ અરેથિયા લલિતભાઈ કગથરા કનુભાઈ બારૈયા પ્રદેશ કોંગ્રેસ અગ્રણી હીરાભાઈ જીટવા ધારાસભ્ય જે વી કાકડિયા ઠાકરશીભાઈ મેતલિયા શંભુભાઈ દેસાઈ. કાંતિભાઈ સતાસીયા આઈ પી એસ કુલદીપ શર્મા એસ પી સંજય ખરાત નૌશાદ સોલકી હસુભાઈ સૂચક મુઝફ્ફર હુસૈન સૈયદ રફિકભાઈ મોગલ ઇકબાલ ગોરી સોસા સાહેબ નરેશ અધ્યારૂ અરવિંદભાઈ સીતારા વિપુલ ઉનાવા વિગેરે વિવિધ રાજકીય સામાજિક સેવાકીય આગેવાનો હોદેદારો એ ઠુમ્મર પરિવાર ઉપર આવી પડેલ દુઃખમાં દુઃખી બની સાત્વના પાઠવી હતી. (તસ્વીર-અહેવાલઃ ઈકબાલ ગોરી, સાવરકુંડલા)
(1:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
