News of Saturday, 1st August 2026
હળવદ તાલુકાના રાણ કાંઠાના ગામોમાં ભરાયા પાણી: સ્થળાંતર કરવાની તૈયારીમાં તંત્ર

( દીપક જાની દ્વારા )હળવદ તા.૧ : હળવદ તાલુકા ના મંગળપુર , બુટવડા, રણમલપુર વિગેરે રન કાંઠા વિસ્તાર માં ભારે વરસાદ થઈ નદી નાળા માં ભારે પાણી ની આવક થતા આ ગામો માં સ્થળાંતર કરવા ની કાર્યવાહી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવશે તેવી માહિતી મળી રહી છે .
(3:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
