<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th May 2024

ભારત બાંગ્‍લાદેશ મહિલા ક્રિકેટ મેચ : સવા ૩ાા વાગે પ્રારંભ

ક્‍લીન સ્‍વીપ માટે આતુરતા  : ભારત અને બાંગ્‍લાદેશ વચ્‍ચે મહિલા ક્રિકેટ ટી-ટ્‍વેન્‍ટી સીરીઝ અંતર્ગત આજે ક્રિકેટ ગ્રાઉન્‍ડ ઉપર પાંચમો અને અંતિમ ટી-૨૦ મેચ અત્‍યારે ૩ાા વાગે શરૂ થયો છે આ પહેલાના પાંચેય મેચ ભારતીય મહિલા ટીમ જીતી ગઈ છે

(4:55 PM IST)