તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Friday, 10th May 2024
ન્યુઝીલેન્ડના બેટર કોલિન મુનરોએ નિવૃતિ લઇ લીધી

ન્યુઝિલેન્ડના બેટર કોલિન મુનરોએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટઁથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. ટી-૨૦ વર્લ્ડકપમાં ન્યૂઝીલેન્ડના સ્કવોડમાં તેનું નામ ન આવતા તેણે આ નિર્ણય લીધો છે.જોકે તે ફ્રેન્ચાઇઝીક્રિકેટ રમતો રહેશે.
(3:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
