<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th May 2024

BCCI ટૂંક સમયમાં ટીમ ઇન્‍ડિયાના નવા કોચની જાહેરાત કરશે !

રાહુલ દ્રવિડનો કાર્યકાળ ટી-ર૦ વર્લ્‍ડ કપ સુધીનો છે. વર્લ્‍ડકપ પૂર્ણ થયા બાદ ભારતીય ટીમને નવા મુખ્‍ય કોચ મળી શકે છે. આ મામલે બીસીસીઆઇ ટૂંક સમયમાં જાહેરાત કરે તેવી સંભાવના છે. દ્રવિડનો કાર્યકાળ લંબાવવામાં આવે તેવું પણ લોકો માની રહ્યા છે.

(3:47 PM IST)