News of Tuesday, 14th May 2024
મુંબઇ-પંજાબ બાદ હવે ગુજરાત પણ બહાર

નવી દિલ્હીઃ ગુજરાત ટાઇટન્સ આઇપીએલ પ્લેઓફની રેસમાંથી બહાર થનારી ત્રીજી ટીમ બની છે. આ પહેલા મુંબઇ ઇન્ડિયન્સ અને પંજાબ કિંગ્સની ટીમો પહેલા જ આઇપીએલ પ્લેઓફની રેસમાંથી બહાર થઇ ગઇ હતી. હવે પ્લેઓફમાં બાકીના ૩ સ્થાન માટે ૬ ટીમો વચ્ચે જંગ છે. તે ટીમોના નામમાં રાજસ્થાન રોયલ્સ, ચેન્નાઇ સુપર કિંગ્સ, સનરાઇઝર્સ હૈદરાબાદ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, દિલ્હી કેપિટલ્સ અને લખનોૈ સુપર જાયન્ટસનો સમાવેશ થાય છે.
(2:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
