News of Tuesday, 14th May 2024
નિરજ ચોપડાને ફેડરેશન કપની ફાઇનલમાં સીધી એન્ટ્રી મળી

નવી દિલ્હી : ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપડા અને કિશોર કુમાર જેનાને ૧૫ મેએ રમાનારી ફેરડેરશન કંપની ફાઇનલમાં ડાયરેકટ એન્ટ્રી આપવામાં આવી છે, કારણ કે તેઓએ તેમની કરીઅરમાં ઘણી વખત ૭૫ મીટરના લઘુત્તમ ક્વોલિફાઇંગ માર્ક હાંસલ કર્યા છે. વર્લ્ડ ચેમ્પિયનશીપ ૨૦૨૩માં છઠ્ઠું સ્થાન મેળવનાર ડીપી મનુ ૮૫.૫૦ મીટરના માર્કને ક્લિયર કરીને પેરિસ ઓલિમ્પિકસ માટે ક્વોલિફાય થવા પર નજર રાખશે. તે પણ સીધો ફાઇનલમાં ભાગ લેશે.
(2:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
