<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th May 2024

વિરાટને બેંગ્‍લોરની ટીમનો કેપ્‍ટન બનાવો : હરભજન

નવી દિલ્‍હીઃ હરભજન સિંહે કહ્યું કે વિરાટ કોહલીમાં આગામી સિઝનમાં રોયલ ચેલેન્‍જર્સ બેંગ્‍લોરને આગળ લઈ જવાનો ઉત્‍સાહ અને આક્રમકતા છે. વિરાટને કેપ્‍ટન બનાવવો જોઈએ. વિરાટ જાણે છે કે બેંગ્‍લોરને કેવા પ્રકારની ક્રિકેટ રમવાની જરૂર છે. કોહલીએ ૨૦૧૩ થી ૨૦૨૧ સુધી  આ ટીમની કેપ્‍ટનશીપ સંભાળી હતી અને આ દરમિયાન આ ટીમ એકવાર ફાઇનલમાં પહોંચવામાં સફળ રહી હતી.

(3:39 PM IST)