News of Friday, 24th May 2024
સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેના જાણો રેકોર્ડ: જીત, હાર અને સૌથી વધુ રન વિશે વાંચો તમામ આંકડા
પેટ કમિન્સની આગેવાની હેઠળની સનરાઈઝર્સ સંજુ સેમસનની રોયલ્સને પડકાર આપશે :તેમણે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને એલિમિનેટમાં હરાવ્યું હતું.

મુંબઈ : સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ ઇન્ડિયન પ્રીમિયર લીગ 2024ની ક્વોલિફાયર 2 માં આજે શુક્રવારે ચેન્નાઇના M. A. ચિદમ્બરમ સ્ટેડિયમમાં ફાઇનલમાં સ્થાન મેળવવા માટે આમને-સામને આવશે. ક્વોલિફાયર 1માં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે હાર્યા પછી, પેટ કમિન્સની આગેવાની હેઠળની સનરાઈઝર્સ સંજુ સેમસનની રોયલ્સને પડકાર આપવાનો પ્રયત્ન કરશે, તેમણે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને એલિમિનેટમાં હરાવ્યું હતું.
IPL માં SRH vs RR હેડ-ટુ-હેડ
કુલ મેચો19SRHની જીત10RRની જીત09ડ્રો00
IPL પ્લેઓફમાં જીત/હારનો રેકોર્ડ - SRH
રમાયેલ મેચ12જીત05હાર07
IPL પ્લેઓફમાં જીત/હારનો રેકોર્ડ - RR
રમાયેલ મેચ10જીત05હાર05
IPL પ્લેઓફમાં SRH vs RR હેડ-ટુ-હેડ
રમાયેલી મેચો : 1
આરઆરની જીત: 1
SRH vs RR IPL મેચોમાં સૌથી વધુ રન
બેસ્ટમેનઇનિંગરનએવરેજસ્ટ્રાઈક રેટહાઇએસ્ટસંજુ સેમસન (RR)1868845.86139.55102*જોસ બટલર (RR)1035435.40155.94124અજિંક્ય રહાણે (RR)1134734.70108.0970
SRH vs RR IPL મેચોમાં સૌથી વધુ વિકેટ
બોલરઇનિંગવિકેટ્સઇકોનોમીએવરેજબેસ્ટભુવનેશ્વર કુમાર (SRH)13158.4328.404/14જેમ્સ ફોકનર (RR)7126.7214.005/16યુઝવેન્દ્ર ચહલ (RR)4118.1211.814/17
(1:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
