<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th May 2024

વરસાદ પડવા પર શું થશે

 જો મેચ દરમિયાન વરસાદમાં પડે તો સૌ પ્રથમ ડકવર્થ-લુઈસ નિયમનો ઉપયોગ કરીને નિર્ણય લેવાનો પ્રયાસ કરવામાં આવશે. DLS માટે કેટલીક શરતો પણ રાખવામાં આવી છે. ગ્રુપ સ્‍ટેજ અને સુપર-૮ માટે DLS નો ઉપયોગ ત્‍યારે જ થશે જ્‍યારે બંને ટીમો ઓછામાં ઓછી ૫ ઓવરની મેચ રમાઈ હોય. આ ઉપરાંત નોકઆઉટ મેચમાં બંને ટીમો માટે ઓછામાં ઓછી ૧૦ ઓવરની મેચ હોવું અનિવાર્ય છે.

(3:30 PM IST)