તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૦ ગુરૂવાર
News of Saturday, 8th June 2024
બીજો જબરો અપસેટઃ અફઘાનિસ્તાને ન્યુઝીલેન્ડને ૮૪ રનથી હરાવ્યું

ટી-ર૦ વર્લ્ડ કપમાં અપસેટ સર્જાઇ રહ્યા છે. અફઘાનિસ્તાને પ્રથમ દાવ લેતા ર૦ ઓવરમાં ૬ વિકેટે ૧પ૯ રન બનાવ્યા હતા. ગુરૂબાઝે ૮૦ અને ઝદ્રાને ૪૪ રન ફટકાર્યા હતા. બોલ્ટ, હેન્રીએર-ર વિકેટ લીધી હતી. ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી ન્યુઝીલેન્ડની ટીમનો ધબડકો વળી ગયો હતો. આખી ટીમ માત્ર ૭પ રનમાં જ ઓલઆઉટ થઇ ગઇ હતી. ૮ બેટરો તો ડબલ ફીગરને પણ વટાવી શકયા ન હતા.
(4:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
