<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th June 2024

ફાધર્સ ડે પર કિંગ કોહલીને મળી સ્‍પેશ્‍યલ સરપ્રાઇઝ

ટી ૨૦ વર્લ્‍ડ કપ ૨૦૨૪માં વ્‍યસ્‍ત વિરાટ કોહલીને ગઇ કાલે ફાધર્સ ડેના અવસર પર એવી સરપ્રાઇઝ મળી હતી જેને તે વર્ષો સુધી યાદ રાખશે.તેની પત્‍ની અનુષ્‍કા શર્માએ દીકરી વામિકા અને દીકરા અકાય સાથે મળીને સ્‍યેશ્‍યલ ગિફટ તૈયાર કરીને સોશ્‍યલ મીડિયા પર વિરાટ કોહલીને ફાધર્સ ડ વિશે કર્યુ હતું વામિકા અને અકાયના ફુટપ્રિન્‍ટની સાથે હેપી ફાધર્સ ડે ના મેસેજવાળી આ ફોટો-પોસ્‍ટને ઇન્‍સ્‍ટાગ્રામ પર કરોડો લોકોએ પસંદ કરી હતી.

(1:45 PM IST)