News of Wednesday, 19th June 2024
મુંબઈકર સૌરભ નેત્રાવળકરે ટી૨૦ વર્લ્ડ કપ રમવા માટે રજા લંબાવી

ન્યુયોર્કઃ અમેરિકન ટીમના ફાસ્ટ બોલર સૌરભ નેત્રાવળકરે ટી૨૦ વર્લ્ડ કપ રમવા માટે પોતાની કંપની ઓરેકલમાંથી ૧૭ જૂન સુધી રજા લીધી હતી, પણ હવે ટીમ સુપર-એઇટમાં પહોંચી હોવાથી તેણે પોતાની રજા લંબાવવાની અરજી કરી હતી. મુંબઈકર સૌરભ નેત્રાવળકરે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેની કંપનીના લોકો સાથે મળીને તેની મેચ જુએ છે. તેઓ તમામ રીતે મને સપોર્ટ કરી રહ્યા છે.
(10:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
