<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th July 2024

ભારતીય મૂળના રચિન રવીન્‍દ્રને ન્‍યુઝીલેન્‍ડનો પહેલો સેન્‍ટ્રલ કોન્‍ટ્રેકટ મળ્‍યો

નવી દિલ્‍હી : ન્‍યુ ઝીલેન્‍ડᅠક્રિકેટ બોર્ડે૨૦૨૪-૨૫ સીઝન માટે સેન્‍ટ્રલ કોન્‍ટ્રેક્‍ટની જાહેરાત કરી હતી. આ વખતે ન્‍યુ ઝીલેન્‍ડ ક્રિકેટ બોર્ડે ૨૦ ખેલાડીઓને કોન્‍ટ્રેક્‍ટ આપવાનો નિર્ણય કર્યો છે.

કેન વિલિયમસન, લોકી ફર્ગ્‍યુસન અને એડમ મિલ્‍ને જેવા મોટા ખેલાડીઓ આ કોન્‍ટ્રેક્‍ટનો ભાગ નથી. પહેલી વાર આ લિસ્‍ટમાં ભારતીય મૂળના રચિન રવીન્‍દ્રનો પણ સમાવેશ કરવામાં આવ્‍યો છે.

(1:15 PM IST)